વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિમીડિયા ફાઉન્ડેશન, ઇન્ક. (WMF, અથવા સરળ રીતે વિકિમીડિયા) સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી એક નફારહિત સંસ્થા છે.[૯] વિકિમીડિયા વિકિપીડિયાના પ્રકલ્પોનું સંચાલન કરે છે.[૧૦][૧૧][૧૨][૧૩]

વિકિમીડિયા ફાઉન્ડેશન
ટૂંકું નામWMF
સ્થાપના૨૦ જૂન ૨૦૦૩
સેંટ પિટ્સબર્ગ, ફ્લોરિડા, યુ.એસ.એ.
સ્થાપકજિમ્મી વેલ્સ[૧][૨]
પ્રકાર૫૦૧(c)(૩), ચેરીટેબલ સંસ્થા
ટેક્સ ક્રમ
20-0049703[૩]
ધ્યેયમુક્ત, વિકિ-આધારીત ઇન્ટરનેટ પ્રકલ્પો
સ્થાન
  • સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુ.એસ.એ.
    લોસ એન્જેલસ, કેલિફોર્નિયા, યુ.એસ.એ. (નોંધણી એજન્ટ)[૪]
આવરેલો વિસ્તાર
વિશ્વવ્યાપી
ઉત્પાદનોમિડિયાવિકિ, વિકિપુસ્તક, વિકિડેટા, વિકિમીડિયા કોમન્સ, વિકિન્યૂઝ, વિકિપીડિયા, વિકિક્વોટ, વિકિસ્રોત, વિકિસ્પીસિસ, વિકિકોશ, વિકિવોયેજ
આવક
  • Increase US$ ૧૫૭ મિલિયન (૨૦૨૧, WMF અંદાજિત)[૫]
  • ૧૨૭.૨ મિલિયન (૨૦૨૦)[૬]
ખર્ચ
  • Increase US$ ૧૧૨.૫ મિલિયન (૨૦૨૦)
  • ૯૧.૪ મિલિયન (૨૦૧૯)[૬]
નાણાં ભંડાર (૨૦૨૧)> US$ ૧૦૦ મિલિયન[૭]
કર્મચારીઓ
> ૫૫૦ કર્મચારીઓ (૨ ઓક્ટોબર ૨૦૨૧ પ્રમાણે)[૮]
વેબસાઇટwikimediafoundation.org foundation.wikimedia.org
વિકિમીડિયા ફાઉન્ડેશનનું જૂનું કાર્યાલય, ૨૦૦૯

તેની સ્થાપના જિમ્મી વેલ્સ વડે ૨૦૦૩માં વિકિપીડિયા અને તેના સહયોગી પ્રકલ્પોને મદદ કરવા માટે થઇ હતી.[૧][૨] ૨૦૨૧ મુજબ, તેમાં ૫૫૦ કાર્યકરો અને તેની વાર્ષિક આવક US$૧૫૦ million છે.

સંદર્ભ

🔥 Top keywords: