શુક્ર (ગ્રહ)

શુક્ર સૂર્યમંડળ નો દ્વીતીય ગ્રહ છે. સામાન્ય રીતે રાત્રીના આકાશનો આ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર પૃથ્વીનો ભગીની ગ્રહ ગણાય છે.તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયૉકસાઇડ ના સફેદ વાદળો નુ બનેલું છે. તેની કક્ષા ગૉળાકાર છે.તેને કૉઇ ચંદ્ર નથી.

શુક્ર ♀
Venus in approximately true-color, a nearly uniform pale cream, although the image has been processed to bring out details.[૧] The planet's disk is about three-quarters illuminated. Almost no variation or detail can be seen in the clouds.
Venus in true-color. The surface is obscured by a thick blanket of clouds.
Designations
Pronunciation/ˈvnəs/ (audio speaker iconlisten)
AdjectivesVenusian or (rarely) Cytherean, Venerean
Orbital characteristics[૪]
Epoch J2000
Aphelion
  • 108,939,000 km
  • 0.728 213 AU
Perihelion
  • 107,477,000 km
  • 0.718 440 AU
Semi-major axis
  • 108,208,000 km
  • 0.723 327 AU
Eccentricity0.006 756
Orbital period (sidereal)
  • 224.698 day
  • 0.615 190 yr
  • 1.92 Venus solar day
Orbital period (synodic)
583.92 days[૨]
Average orbital speed
35.02 km/s
Mean anomaly
50.115°
Inclination
  • 3.394 58° to Ecliptic
  • 3.86° to Sun’s equator
  • 2.19° to Invariable plane[૩]
Longitude of ascending node
76.678°
Argument of perihelion
55.186°
Known satellitesNone
Physical characteristics
Mean radius
  • 6,051.8 ± 1.0 km[૫]
  • 0.949 9 Earths
Flattening0[૫]
Surface area
  • 4.60×108 km2
  • 0.902 Earths
Volume
  • 9.28×1011 km3
  • 0.866 Earths
Mass
  • 4.868 5×1024 kg
  • 0.815 Earths
Mean density
5.243 g/cm3
Surface gravity
  • 8.87 m/s2
  • 0.904 g
Escape velocity
10.36 km/s
Sidereal rotation period
−243.018 5 day (Retrograde)
Equatorial rotation velocity
6.52 km/h (1.81 m/s)
Axial tilt
177.3°[૨]
North pole right ascension
  • 18 h 11 min 2 s
  • 272.76°[૬]
North pole declination
67.16°
Albedo
Surface temp.minmeanmax
Kelvin735 K[૨][૧૧][૧૨]
Celsius462 °C
Apparent magnitude
Angular diameter
9.7"–66.0"[૨]
Atmosphere
Surface pressure
93 bar (9.3 MPa)
Composition by volume
  • ~96.5% carbon dioxide
  • ~3.5% nitrogen
  • 0.015% sulfur dioxide
  • 0.007% argon
  • 0.002% water vapor
  • 0.001 7% carbon monoxide
  • 0.001 2% helium
  • 0.000 7% neon
  • trace carbonyl sulfide
  • trace hydrogen chloride
  • trace hydrogen fluoride

શોધખોળ

પ્રારંભિક પ્રયાસ

શુક્ર, તેમજ અન્ય કોઇ પણ ગ્રહ માટે, પ્રથમ રોબોટિક અવકાશયાન મિશન, 12 ફેબ્રુઆરી 1961 માં વિનેરા 1 યાન ના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. તે સોવિયેત વિનેરા કાર્યક્રમ હેઠળ પ્રથમ વાહન હતું. વિનેરા 1 મિશને સાતમે દિવસે સંપર્ક ગુમાવી દિધો, ત્યારે તે પૃથ્વી થી 20 કરોડ કિમી ની દૂરી ઉપર હતો.[૧૩]

શુક્ર્ માટે સંયુક્ત રાજ્ય અમેરિકા નો શોધખોડ પણ પ્રક્ષેપણ સ્થળ પર મેરિનર 1 અવકાશયાન ને ગુમાવવા સાથે ખરાબ પરિસ્થિતિ માં શરૂ થયો. 14 ડિસેમ્બર 1962 ના તેમના 109-દિવસીય કક્ષીય સ્થળાંતર સાથે જ તે શુક્ર ની ધરતી થી 34,883 કિમી ઉપર થી પસાર થવા વારો દુનિયા નો પ્રથમ સફળ આંતરગ્રહીય મિશન બની ગયો. આ ના માઈક્રોવેવ અને ઇન્ફ્રારેડ રેડિયોમીટર થી ખબર પડી કે શુક્ર ના સૌથી ઉપરી વાદળ શાંત હતા જ્યારે પૂર્વ ના પૃથ્વી-આધારિત માપનો એ શુક્ર ની સપાટી ના તાપમાન ને ખૂબ ગરમ (425 સેંટીગ્રેડ) હોવાની પુષ્ટિ કરી છે, [૧૪]અને આના સાથે આ આશા પણ સમાપ્ત થઇ ગઇ કે આ ગ્રહ ભૂમિ-આધારિત જીવન નુ ઠેકાણું હોઇ શકે છે. મેરિનર 2 એ શુક્ર ના દડ અને ખગોળીય અંતર ને વધુ સારી રીતે મેળવ્યો, પર તે ચુંબકીય ક્ષેત્ર અથવા કિરણોત્સર્ગ પટ્ટો શોધવા માટે અસમર્થ હતું. [૧૫]

વાતાવરણીય પ્રવેશ

પાયનિયર વીનસ મલ્ટીપ્રોબ

સોવિયત વિનેરા 3 યાન, 1 માર્ચ 1966 માં શુક્ર ઉપર ઉતરતા વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયો. વાયુમંડળ મા પ્રવેશ કરનાર અને કોઇ પણ બીજા ગ્રહ ની સપાટી થી ટકરાવવા વારી આ પ્રથમ માનવ-નિર્મિત વસ્તુ હતી. ભલે આની સંચાર પદ્ધતિ નિષ્ફળ થઇ ગઇ પણ એના પહેલા તે તમામ પ્રકાર ની ગ્રહીય માહિતી વહન કરવા માટે સક્ષમ હતું.[૧૬]

સંદર્ભો


🔥 Top keywords: