સપ્ટેમ્બર ૧૭

તારીખ

૧૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૭૯ – પેરિયાર ઇ. વી. રામાસામી, (Periyar E. V. Ramasamy) ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર્તા અને રાજકારણી (અ. ૧૯૭૩)
  • ૧૯૧૫ – એમ એફ હુસૈન, ભારતીય ચિત્રકાર અને દિગ્દર્શક (અ. ૨૦૧૧)
  • ૧૯૨૯ – અનંત પઈ, (Anant Pai) ભારતીય શિક્ષણવિદ્ અને ભારતીય કોમિક્સના માર્ગ-નિર્માતા (પાયોનિયર) (અ. ૨૦૧૧)
  • ૧૯૩૦ – લાલગુડી જયરામન, (Lalgudi Jayaraman) ભારતીય વાયોલિનવાદક અને સંગીતકાર (અ. ૨૦૧૩)
  • ૧૯૩૭ – સીતાકાંત મહાપાત્ર, (Sitakant Mahapatra) ભારતીય કવિ અને સાહિત્ય વિવેચક
  • ૧૯૪૫ – જોગિન્દર જસવંત સિંઘ, ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ
  • ૧૯૫૦ – નરેન્દ્ર મોદી, ભારતના ૧૫મા વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • મરાઠાવાડા મુક્તિસંગ્રામ દિવસ (મહારાષ્ટ્ર) (Marathwada Liberation Day)

બાહ્ય કડીઓ


🔥 Top keywords: