સપ્ટેમ્બર ૨૭

તારીખ

૨૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૨૫ – વરાળ એન્જિનથી ચાલતી વિશ્વની સૌપ્રથમ રેલવે સ્ટૉકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ કરવામાં આવી.
  • ૧૯૮૮ – મ્યાનમારમાં સરમુખત્યારશાહી સામે લડવા માટે આંગ સાન સૂ કી અને અન્ય સમર્થકો દ્વારા 'નેશનલ લીગ ફોર ડેમોક્રેસી'ની રચના કરવામાં આવી.
  • ૧૯૯૮ – ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિન શોધાયું.

જન્મ

અવસાન

  • ૧૮૩૩ – રાજા રામમોહનરાય, ભારતીય માનવતાવાદી અને સુધારક (જ. ૧૭૭૨)
  • ૧૯૭૨ – એસ. આર. રંગનાથન, (S. R. Ranganathan) ભારતીય ગણિતશાસ્ત્રી, ગ્રંથપાલ અને શૈક્ષણિક (જ. ૧૮૯૨)
  • ૧૯૮૧ – બબલભાઈ મહેતા, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૧૦)
  • ૧૯૯૯ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ (જ. ૧૯૨૨)
  • ૨૦૨૦ – જસવંત સિંહ, ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન (જ. ૧૯૩૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: