સાન ફ્રાન્સિસ્કો

અમેરિકાનું એક શહેર

સાન ફ્રાન્સિસ્કો ( અંગ્રેજી: San Francisco  ; વૈકલ્પિક ઉચ્ચાર: સેન ફ્રેન્સિસ્કો) એ યુએસ દેશના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ ચોથું સૌથી મોટું શહેર છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૨મું સૌથી મોટું શહેર છે. આ શહેર ઉત્તરી કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોના અખાતના કિનારે આવેલું છે અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારનું એક મુખ્ય શહેર છે.

સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા
શહેર-કાઉન્ટી
City and County of San Francisco
મરીન હેડલેન્ડ્સ ખાતેથી સાન ફ્રાન્સિસ્કો
મરીન હેડલેન્ડ્સ ખાતેથી સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા
Flag
સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાની અધિકૃત મહોર
મહોર
સૂત્ર: 
'Oro en Paz, Fierro en Guerra' (સ્પેનિશ)
("શાંતિ પર સોના, યુદ્ધ પર લોહા)
ગીત: "I Left My Heart in San Francisco"[૧]
સાન ફ્રાન્સિસ્કો is located in California
સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો
કેલિફોર્નિયામાં સ્થાન
સાન ફ્રાન્સિસ્કો is located in the US
સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો
સંયુક્ત રાજ્યમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 37°46′39″N 122°24′59″W / 37.77750°N 122.41639°W / 37.77750; -122.41639 122°24′59″W / 37.77750°N 122.41639°W / 37.77750; -122.41639
દેશસંયુક્ત રાજ્ય
રાજ્યકેલિફોર્નિયા
કાઉન્ટીસાન ફ્રાન્સિસ્કો
CSAસાન હોસે ફ્રાન્સિસ્કો - ઓકલેન્ડ
મહાનગરસાન ફ્રાન્સિસ્કો-ઓકલેંજ-હેવાર્ડ
મિશન૨૯ જૂન ૧૭૭૬
સ્થાપના૧૫ એપ્રિલ ૧૮૫૦[૨]
સ્થાપકહોસે હોઆકિન મોરાગા
ફ્રાંસિસ્કો પાલો
નામકરણઅસીસીના સેન્ટ ફ્રાંસિસના નામ પરથી
સરકાર
 • પ્રકારમેયર-કાઉન્સિલ
 • માળખુંપર્યવેક્ષક મંડળ(Board of Supervisors)
 • મેયરલંડન બ્રીડ (લોકતાંત્રિક)[૩]
 • પર્યવેક્ષક[૪]
List
  • કૉની ચૈન (D)
  • કૈથરીન સ્ટેફની (D)
  • આરૉન પેસ્કિન (D)
  • ગોર્ડોન માર (D)
  • ડૈન પ્રેસ્ટન(D)
  • મૈટ હેની (D)
  • મીરના મેલગર (D)
  • રફૈલ મૈંડેલમૈન (D)
  • હિલેરી રોનેન (D)
  • શામન વૉલ્ટન (D)
  • આહશા સાફાઈ (D)
વિસ્તાર
 • શહેર અને કાઉન્ટી૬૦૦.૫૯ km2 (૨૩૧.૮૯ sq mi)
 • જમીન૧૨૧.૪૮ km2 (૪૬.૯ sq mi)
 • જળ૪૭૯.૧૧ km2 (૧૮૪.૯૯ sq mi)  80.00%
 • મેટ્રો
૯૧૨૮ km2 (૩,૫૨૪.૪ sq mi)
ઊંચાઇ
૧૬ m (૫૨ ft)
મહત્તમ ઊંચાઇ૨૮૫ m (૯૩૪ ft)
ન્યૂનતમ ઊંચાઇ૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૨૦)[૭]
 • શહેર અને કાઉન્ટી૮૭૩૯૬૫
 • ક્રમસંયુક્ત રાજ્યમાં ૧૭મું સ્થાન
કેલિફોર્નિયામાં ચોથું સ્થાન
 • ગીચતા૭,૧૯૪.૩૧/km2 (૧૮,૬૩૪.૬૫/sq mi)
 • મેટ્રો વિસ્તાર૪૭૪૯૦૦૮ (૧૨th)
ઓળખસાન ફ્રાન્સિસ્કન
San Francisqueño/a
સમય વિસ્તારUTC-૮ (પ્રશાંત સમય ક્ષેત્ર)
 • ઉનાળુ બચત સમય (DST)UTC-૭ (પ્રશાંત ઉનાળુ સમય ક્ષેત્ર)
ZIP કોડ[૯]
List
  • 94102–94105
  • 94107–94112
  • 94114–94134
  • 94137
  • 94139–94147
  • 94151
  • 94158–94161
  • 94163–94164
  • 94172
  • 94177
  • 94188
પ્રાંત કોડ૪૧૫/૬૨૮[૧૦]
જીડીપી (વર્ષ ૨૦૧૯)[૧૧]શહેર—₹૧૫૨ અરબ

MSA—₹૪૪૪ ખરબ

CSA—₹૮૧૫ ખરબ
વેબસાઇટsf.gov

પરિવહન

સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંનું મુખ્ય એરપોર્ટ છે.

ખાડીમાં શહેરને જોડતા બે પુલ છે. ગોલ્ડન ગેટ બ્રિજ ઉત્તરથી મરીન કાઉન્ટીને જોડે છે અને સાન ફ્રાન્સિસ્કો બે બ્રિજ સાન ફ્રાન્સિસ્કોને ઓકલેન્ડ સાથે જોડે છે.

બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ અને બાર્ટ એ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં અને ત્યાંથી જતી સ્થાનિક ટ્રેન સેવાઓ છે.

રમતો

નીચેની ટીમો સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારની મુખ્ય ટીમો છે.

ક્લબરમતોસ્થાપનાલીગસ્થાન
ઓકલેન્ડ રાઇડર્સઅમેરિકન ફૂટબોલ૧૯૬૦*નેશનલ ફૂટબોલ લીગઓ. CO કોલિઝિયમ
સાન ફ્રાન્સિસ્કો ફોર્ટિનર્સઅમેરિકન ફૂટબોલ૧૯૪૬નેશનલ ફૂટબોલ લીગલેવીનું સ્ટેડિયમ
ઓકલેન્ડ એથ્લેટિક્સબેઝબોલ૧૯૬૮મેજર લીગ બેઝબોલઓ. CO કોલિઝિયમ
સાન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સબેઝબોલ૧૯૫૮મેજર લીગ બેઝબોલએટી એન્ડ ટી પાર્ક
ગોલ્ડન સ્ટેટ વોરિયર્સબાસ્કેટબોલ૧૯૬૨નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનઓરેકલ એરેના
સેન જોસ શાર્કઆઇસ હોકી૧૯૯૧નેશનલ હોકી લીગએસએપી સેન્ટર
વિહંગમ દૃશ્ય (દિવસ)
વિહંગમ દૃશ્ય (રાત્રી)

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: