એપ્રિલ ૩

તારીખ

૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૩મો(લિપ વર્ષ દરમ્યાન ૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૭૩ – ન્યુયોર્ક,અમેરિકામાં, પ્રથમ સેલ ફોન કોલ કરાયો.
  • ૧૯૮૪ – સોયુઝ ટી-૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: