ઓક્ટોબર ૮

તારીખ

૮ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૨૦૦૯ – ગુજરાતી વિકિપીડિયામાં લેખોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર કરી.

જન્મ

  • ૧૯૪૫ – મ. કુ. બા શ્રી રોહિણીકુંવરબા સાહિબા[કોણ?], કચ્છના પૂર્વ મહારાણી
  • ૧૯૫૧ – પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગુજરાતી વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: