ઓગસ્ટ ૨

તારીખ

૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.
  • ૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,'ટાવર સબવે', ખુલ્લી મુકાઇ.
  • ૧૯૩૨ – 'કાર્લ ડી.એન્ડરસને' પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ)ની શોધ કરી.
  • ૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને 'લિઓ ઝિલાર્ડે' અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ 'મેનહટ્ટન પ્રોજેક્ટ'ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.
  • ૧૯૯૦ – ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું, જે આગળ જતાં ખાડીયુદ્ધમાં પરીણમ્યું.

જન્મ

  • ૧૯૨૨ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.
  • ૧૯૬૬ – એમ.વી.શ્રીધર, ભારતીય ક્રિકેટર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: