જાન્યુઆરી ૧૮

તારીખ

૧૮ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૮ - જેમ્સ કૂક હવાઈ દ્વિપસમૂહ શોધનાર પ્રથમ જાણીતા યુરોપિયન બન્યા.
  • ૧૯૭૨ – મુક્તિ વાહિનીના સભ્યોએ પાકિસ્તાન આર્મી સામે યુદ્ધ જીત્યાના એક મહિના બાદ નવા સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારને શસ્ત્રો હેઠા મૂક્યા.
  • ૧૯૯૩ – ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ’ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: