જિઓ
રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડ, પ્રચલિત નામે જિઓ, એક ભારતીય મોબાઇલ નેટવર્ક સંચાલક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવે છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં તેનું વડુંમથક છે, તે ૨૨ રાષ્ટ્રીય ટેલિકોમ સર્કલોમાં કવરેજ સાથે રાષ્ટ્રીય એલટીઈ નેટવર્ક ચલાવે છે. જિઓ ૨જી અથવા ૩જી સેવા પ્રદાન કરતી નથી અને તેના નેટવર્ક પર વૉઇસ સર્વિસ આપવા માટે એલટીઈનો ઉપયોગ કરે છે.[૨][૩]
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ગૌણ | |
ઉદ્યોગ | દુરસંચાર |
---|---|
સ્થાપકો | મુકેશ અંબાણી |
મુખ્ય લોકો |
|
ઉત્પાદનો |
|
પિતૃ કંપની | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ |
ઉપકંપનીઓ | એલ.વાય.એફ |
વેબસાઇટ | www |
સંદર્ભો
🔥 Top keywords: