સપ્ટેમ્બર ૧૪

તારીખ

૧૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૭૮૬ – હારૂન અલ રશિદ નવા ખલિફા બન્યા.
  • ૧૯૪૮ – ભારતીય સેનાએ ઓપરેશન પોલોના ભાગરૂપે ઔરંગાબાદ શહેર પર કબજો કર્યો.
  • ૧૯૫૯ – સોવિયેત અવકાશયાન લુના ૨ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ અવકાશયાન બન્યું હતું.
  • ૧૯૬૦ – પેટ્રોલિયમ પદાર્થોની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૯૯ – કિરીબાટી, નૌરુ અને ટોંગા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા.
  • ૨૦૦૩ – જનમત સંગ્રહે ઈસ્ટોનિયાને યુરોપિયન યુનિયનમાં જોડાવાની મંજૂરી આપી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: