કોસોવો

કોસોવો અધિકૃત નામે કોસોવો ગણરાજ્ય એ દક્ષિણ-પુર્વી યુરોપનું એક આંશિક માન્યતાપ્રાપ્ત રાષ્ટ્ર અને વિવાદિત પ્રદેશ છે.[૭][૮][૯][૧૦][૧૧]

કોસોવો ગણરાજ્ય

  • Republika e Kosovës
    Република Косово
    Republika Kosovo
કોસોવોનો ધ્વજ
ધ્વજ
કોસોવો નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "યૂરોપ"[૧]
વિશ્વમાં કોસોવોનું સ્થાન
વિશ્વમાં કોસોવોનું સ્થાન
સ્થિતિઆંશિક માન્યતા પ્રાપ્ત વિવાદિત
  • સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તેના ૧૦૨ સભ્ય રાષ્ટ્રો દ્વારા માન્યતા પ્રાપ્ત.
  • પોતાના જ એક પ્રાંત તરિકે સર્બિયા દ્વારા અધિકાર દાવો.
રાજધાનીપ્રિસ્ટિના
42°40′N 21°10′E / 42.667°N 21.167°E / 42.667; 21.167
અધિકૃત ભાષાઓ
  • અલ્બેનિયન
  • સર્બિયન
માન્ય પ્રાદેશિક ભાષાઓ
  • બોસ્નિયન
  • તુર્ક
  • રોમાની
લોકોની ઓળખ
  • કોસોવર, કોસોવન
સરકારએકાત્મક સંસદીય બંધારણીય ગણતંત્ર
• રાષ્ટ્રપ્રમુખ
હાશિમ થાચિ
• પ્રધાનમંત્રી
રામુશ હારદિનાજ
• સંસદ સભાપતિ
કાદરી વેસેલિ
સંસદસંસદ
સ્થાપના
• કોસોવો વિલાયેત
૧૮૭૭
• સ્વક્ષત્ર પ્રાંત
જાન્યુઆરી ૩૧ ૧૯૪૬
• કોસોવો ગણરાજ્ય
જુલાઇ ૨ ૧૯૯૦
• કુમાનોવો સંધિ
જુન ૯ ૧૯૯૯
• સંયુક્ત રાષ્ટ્રસંઘ વહિવટ
જુન ૧૦ ૧૯૯૯
• સ્વાતંત્ર્ય ઘોષણા
ફેબ્રુઆરી ૧૭ ૨૦૦૮
• આંતર્રાષ્ટ્રિય ચાલક મંડળ
સપ્ટેમ્બર ૧૦ ૨૦૧૨
• બ્રસેલ્સ સંધિ
એપ્રિલ ૧૯ ૨૦૧૩
વિસ્તાર
• કુલ
10,908 km2 (4,212 sq mi)
• જળ (%)
1.0[૨]
વસ્તી
• 2018 અંદાજીત
1,958,080[૩]
• ગીચતા
159/km2 (411.8/sq mi)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$22.154 billion[૪]
• Per capita
$12,122[૪]
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$8.208 billion[૪]
• Per capita
$4,491[૪]
જીની (2016)positive decrease 26.5[૫]
low
માનવ વિકાસ દર (HDI) (2016)Increase 0.742[૬]
high
ચલણયૂરો (EUR)
સમય વિસ્તારUTC+૧ (મધ્ય યૂરોપી સમય)
• ઉનાળુ (DST)
UTC+૨ (મધ્ય યુરોપી ઉનાળું સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+૩૮૩
ISO 3166 કોડXK

કોસોવોનું નિર્ધારિત ક્ષેત્રફળ ૧૦,૯૦૮ ચોરસ કિલોમીટર છે, કોસોવો બાલ્કન્સ ક્ષેત્રના મધ્યમાં સર્વદિશાએ જમીનથી ઘેરાયેલું રાષ્ટ્ર છે જેની સિમાઓ મોન્ટેનીગ્રો, આલ્બેનિયા,સર્બિયા અને ઉત્તર મેસિડોનિયા સાથે જોડાયેલી છે. કોસોવો મિશ્ર ભૌગોલિક ભુપૃષ્ઠ ધરાવે છે.

સંદર્ભો

🔥 Top keywords: