બ્રસેલ્સ

બેલ્જિયમનું પાટનગર

બ્રસેલ્સ યુરોપ ખંડમાં આવેલ એક શહેર છે, જેને સત્તાવાર રીતે બ્રસેલ્સ ક્ષેત્ર અથવા બ્રસેલ્સ-રાજધાની ક્ષેત્ર કહેવામાં આવે છે[૪][૫], બેલ્જિયમ દેશની રાજધાની અને યુરોપિયન યુનિયનની માનદ રાજધાની છે. તે ૧૯ મહાનગરપાલિકાઓ સહિત બેલ્જિયમનું સૌથી મોટું શહેર છે.[૬][૭]

બ્રસેલ્સ

  • Bruxelles
  • Brussel
બેલ્જિયમનું ક્ષેત્ર
  • બ્રસેલ્સ રાજધાની ક્ષેત્ર
  • Région de Bruxelles-Capitale
  • Brussels Hoofdstedelijk Gewest
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
બ્રસેલ્સ
Flag
Official logo of બ્રસેલ્સ
Emblem
અન્ય નામો: 
યુરોપની રાજધાની[૧] વિનોદી શહેર [૨]
 બ્રસેલ્સ નું સ્થાન  (red) – in यूरोपीय संघ  (brown & light brown) – in बेल्जियम  (brown)
 બ્રસેલ્સ નું સ્થાન  (red)

– in यूरोपीय संघ  (brown & light brown)
– in बेल्जियम  (brown)

દેશબેલ્જિયમ
Settledc. 580
Founded979
Region૧૮ જુન ૧૯૮૯
સરકાર
 • મંત્રી-પ્રધાનમંત્રીચાર્લ્સ પિક્વે (૨૦૦૪–)
 • ગવર્નરજિન ક્લેમેંટ (૨૦૧૦–)
 • રાષ્ટ્રપતિએરિક થોમસ
વિસ્તાર
 • Region૧૬૧.૩૮ km2 (૬૨.૨ sq mi)
ઊંચાઇ
૧૩ m (૪૩ ft)
વસ્તી
 (1 January 2017)[૩]
 • Region૧૧,૯૧,૬૦૪
 • ગીચતા૭,૦૨૫/km2 (૧૬,૮૫૭/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૧૮,૩૦,૦૦૦
સમય વિસ્તારUTC+૧ (મધ્ય યુરોપિયન સમય)
 • ઉનાળુ બચત સમય (DST)UTC+૨ (મધ્ય યુરોપિયન સમય)
ISO 3166-2:BE/ISO 3166
BE-BRU
વેબસાઇટwww.brussels.irisnet.be

બ્રસેલ્સની સ્થાપના ૧૦મી સદીના કિલ્લા નગરના રૂપમાં થઈ હતી, જેની ચર્લિમગનના એક વંશજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં દસ લાખ કરતાં વધુ રહેવાસીઓ હતા.[૮][૯][૧૦] બીજા વિશ્વ યુદ્ધના અંત પછી બ્રસેલ્સ આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટેનું મુખ્ય કેન્દ્રીય બિંદુ રહ્યું છે. અહીં યુરોપિયન યુનિયનની મુખ્ય ઈમારતો[૧૧] સાથે સાથે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)નું મુખ્ય મથક પણ છે.[૧૨]

European Commission (Brussels)

સંદર્ભો

🔥 Top keywords: