મુરાદાબાદ પ્રાંત
મુરાદાબાદ પ્રાંત (Moradabad division) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વહીવટી પ્રાંતો પૈકીનો એક પ્રાંત છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0c/Moradabad_division.png/300px-Moradabad_division.png)
જિલ્લાઓ
આ પ્રાંતમાં નીચે પ્રમાણેના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે:
- જ્યોતિબા ફુલે નગર જિલ્લો અથવા અમરોહા જિલ્લો
- બિજનૌર જિલ્લો
- મુરાદાબાદ જિલ્લો
- રામપુર જિલ્લો
- સંભલ જિલ્લો અથવા ભીમનગર જિલ્લો
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી