શાકાહારી

એક ભોજનશૈલી

શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ (કંદમૂળ)માંથી પોતાનો ખોરાક તૈયાર કરી આહાર તરીકે ઉપયોગ કરે. આમાં કોઈપણ પ્રાણીના શરીરમાંથી, કોઈપણ સ્વરુપે મેળવવામાં આવેલા ખોરાકને અવૈદ્ય ગણવામાં આવે છે.

ભારતમાં શાકાહારી ‍(લીલા) અને માંસાહારી ખોરાક ઉપર (લાલ-ભૂખરા) રંગના ચિહ્ન લગાવવા ફરજિયાત છે.[૧]

સંદર્ભ

🔥 Top keywords: