સસલું

સસલું લેપોરિડ કુળનું એક નાનું સસ્તન પ્રાણી છે , જે વિશ્વમાં ઘણા સ્થળોએ જોવા મળે છે. આ દુનિયામાં સસલાંની આઠ પ્રજાતિઓ જોવા મળે છે. સસલું જંગલો, ઘાસના મેદાનો, રણ અને પાણીવાળા વિસ્તારોમાં જૂથમાં રહે છે. અંગોરા (Angora) ઊન સસલાંના શરીરના વાળનું ઊન છે.

સસલું
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:પ્રાણી
Phylum:રજ્જુકી
Class:સ્તનધારી
Order:લૅગોમૉર્ફા
Family:લેપોરિડી

સસલું પોતાના મગજમાં દરેક જગ્યાનો નકશો બનાવે છે અને તેને કોઈપણ વસ્તુ એક સ્થળ થી બીજા સ્થળે જાય તે પસંદ નથી.


🔥 Top keywords: