કરીમનગર
કરીમનગર ભારત દેશમાં આવેલા તેલંગાણા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/43/Telangana_Districts_Map.png/250px-Telangana_Districts_Map.png)
કરીમનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.
વિસ્તાર અને વસ્તી
કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૧,૮૨૩ | ૩૪,૯૧,૮૨૨ (પુ. ૧૭,૪૭,૯૬૮) (સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪) | ૫૭ | ૨૨૦૧ | ૬ | ૪૭.૫૭ % |
બાહ્ય કડીઓ
- કરીમનગર જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી