આકાશગંગા

આપણા સૌરમંડળવાળી સર્પાકાર ગેલેક્સી

આકાશગંગા (અંગ્રેજી ભાષા: Milky Way) એટલે આકાશમાં દેખાતી ગંગા. સ્વચ્છ હવામાન હોય ત્યારે રાત્રીના સમય દરમિયાન આકાશમાં જોતાં દુધિયા રંગનો એક ઝાંખો પટ્ટો જોવા મળે છે, જેને આકાશગંગા કહેવામાં આવે છે. આ એક તારાપુંજ છે, જેમાં પૃથ્વી સહિત આખા સૂર્યમંડળનો સમાવેશ થાય છે. આપણી આકાશગંગાનુ બીજું નામ મંદાકિની (દૂધ ગંગા) છે. આપણી આકાશગંગાની સૌથી નજીક આવેલી આકાશગંગા દેવયાની છે. આકાશગંગામાં ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે.[૧][૨][૩][૪][૫][૬]

આકાશગંગાની નજીક લીલા અને લાલ રંગનો ઉલ્કાનો પટ્ટો, ઓગસ્ટ ૨૦૦૭
આકાશગંગાના મધ્યભાગની ઇન્ફ્રારેડ છબી
સેજિટેરિયન દિશા તરફ આકાશગંગાનું કેન્દ્ર. મુખ્ય તારાઓ લાલ રંગમાં દર્શાવેલા છે.
આકાશગંગા તરફ લેસર, ચીલીની વેધશાળા ખાતે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: