ઘાના

ઘાના, સાંવિધાનિક નામ ઘાના ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. તેની પશ્ચિમી સીમા કોટ દી'વાર (આયવરી કોસ્ટ) સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર ટોગો, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીનો અખાત છે. તેની રાજધાની અક્ક્રા શહેર છે. ત્યાંની સાંવિધાનિક ભાષા અંગ્રેજી છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૨,૩૮,૫૮૫ ચો.કી.મી. છે અને ત્યાંની જનસંખ્યા ૨,૩૮,૩૨,૪૯૫ છે. ઘાના શબ્દનો અર્થ 'લડવૈયા રાજા' એમ થાય છે. ઘાનાએ ૧૯૫૭માં બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી અને તે રાષ્ટ્રસંઘ, સંયુક્ત રાષ્ટ્રસંઘ, આફ્રિકન યુનિયન તેમજ પશ્ચિમી આફ્રિકી રાજ્યોના આર્થિક સમુદાયનો સભ્ય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા, જે મુજબ વ્યક્તિની રોજની ન્યૂનતમ આવક સવા અમેરિકન ડોલરની હોય, તેની નીચે જીવે છે.[૭]

ઘાના ગણરાજ્ય

ઘાનાનો ધ્વજ
ધ્વજ
ઘાના નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "સ્વતંત્રતા અને ન્યાય" ("Freedom and Justice")
રાષ્ટ્રગીત: 
રાષ્ટ્રીય મહોર
Seal of the Republic of Ghana
 ઘાના નું સ્થાન  (લાલ)
 ઘાના નું સ્થાન  (લાલ)
રાજધાનીઅક્ક્રા
અધિકૃત ભાષાઓઅંગ્રેજી (સત્તાવાર) ૯૮.૯%[૨]
રાષ્ટ્રભાષાઅંગ્રેજી (lingua franca) ૮૩.૯%
વંશીય જૂથો
(૨૦૧૦[૩])
  • ૪૭.૫% અકાન
  • ૧૬.૬% મોસ્સી અને ડાગોમ્બા
  • ૧૩.૯% એવ
  •    ૭.૪% ગા-અડાન્ગ્બે
  •    ૧.૧% મન્ડે
  • ૧૩.૫% અન્ય
લોકોની ઓળખઘાનાયીયન
સરકારએકમાત્મક પ્રમુખશાહી
બંધારણીય ગણતંત્ર
• પ્રમુખ
જોન દ્રમાની મહામા (John Dramani Mahama)
• ઉપ-પ્રમુખ
ક્વેસી અમિસ્સા-આર્થર (Kwesi Amissah-Arthur)
સંસદસંસદ
સ્વતંત્ર યુ.કે. થી
• જાહેરાત
૬ માર્ચ, ૧૯૫૭
• પ્રાંત
૬ માર્ચ, ૧૯૫૭ – ૧ જુલાઈ, ૧૯૬૦
• ગણતંત્ર
૧ જુલાઈ, ૧૯૬૦
• વર્તમાન બંધારણ
૨૮ એપ્રિલ, ૧૯૯૨
વિસ્તાર
• કુલ
238,535 km2 (92,099 sq mi) (૮૨મો)
• જળ (%)
૪.૬૧ (૧૧,૦૦૦ કિ.મી. / ૪,૨૪૭ માઈલ)
વસ્તી
• ૨૦૧૦ અંદાજીત
૨.૪૨ કરોડ[૪]
• ગીચતા
101.5/km2 (262.9/sq mi) (૧૦૩મો)
GDP (PPP)૨૦૧૪ અંદાજીત
• કુલ
$૯૭.૫ બિલિયન[૫]
• Per capita
$૩,૭૧૮.૪[૫]
GDP (nominal)૨૦૧૪ અંદાજીત
• કુલ
$૫૦ બિલિયન[૫]
• Per capita
$૧,૯૦૨.૯[૫]
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૩)Increase 0.558[૬]
medium · ૧૩૫મો
ચલણઘાના સેડી (GH₵) (GHS)
સમય વિસ્તારUTC+0 (GMT)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+૨૩૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).gh
Location of ઘાના
ગિનિયાના અખાતના નકશામાં ઘાના અને તેની ૨,૦૯૩ કિ.મી.ની આંતરરાષ્ટ્રીય સરહદો દર્શાવવામાં આવી છે.

નોંધ

🔥 Top keywords: