તમિળ લોકો

દક્ષિણ ભારતનાં ૪ (ચાર) દક્ષિણભાષી રાજ્યો પૈકીના એક એવા તમિલનાડુ રાજ્યનાં રહેવાસી અથવા તો તમિળ ભાષા બોલનારા લોકોને તમિલીયન તરિકે ઓળખવામાં આવે છે. વળી ઉત્તર શ્રીલંકામાં તથા મલેશીયા, સિંગાપુર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે. વગેરે દેશોમાં પણ તમિલ લોકો સારા એવા પ્રમાણમાં વસેલા છે. આ માટે કેટલીક વાર મદ્રાસી શબ્દનું પણ પ્રયોજન કરવામાં આવે છે. તેઓ મુખ્યત્વે હિંન્દુ, બુદ્ધ, અને જૈન ધર્મ પાળૅ છે.

તમિલીયન


તિરુવલ્લુવર • શ્રીનિવાસ રામનુજ • Muttiah Muralitharan
Viswanathan Anand • Rajaraja Chola
Abdul Kalam • એ. આર. રહેમાન
C. N. Annadurai • M. S. Subbulakshmi
કુલ વસ્તી
(૭૭,૦૦૦,૦૦૦  [૧])
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 ભારત60,793,814 (2001)[૨]
 શ્રીલંકા3,092,676 (2001)[૩]
 મલેશિયા1,392,000 (2000)[૪]for others see Tamil diaspora
ભાષાઓ
તમિળ
ધર્મ
૮૮ % હિન્દુ, ૬ % ખ્રિસ્તી, ૫.૫ % મુસ્લિમ
સંબંધિત વંશીય સમૂહો
Dravidians · Telugus  · Kannadigas · Tuluvas  · Malayalis  · GiraavarusSinhalese[૫]
શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં તમિલ બોલતા લોકોની વહેચણી(૧૯૬૧).


સંદર્ભ

🔥 Top keywords: