મીટર

મીટર (SI એકમ સંજ્ઞા: m), એ લંબાઇ (SI એકમ સંજ્ઞા: L)નો આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ ‍(SI) મૂળભૂત એકમ છે [૧]

શરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ ‍(સમુદ્ર સપાટીથી) થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, "શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯,૭૯૨,૪૫૮ ભાગમાં કપાતા અંતર સેકંડ કહે છે."[૨]

આ પણ જુઓ

  • એલ્ડર, કેન. (૨૦૦૨). The Measure of All Things : The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World. ફ્રી પ્રેસ, ન્યૂ યોર્ક ISBN 0-7432-1675-X

સંદર્ભ

🔥 Top keywords: