રણજીતસિંહ

મહારાજા રણજીતસિંહ (Punjabi: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ) (નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯) ૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.

મહારાજા રણજીતસિંહ
શીર્ષકો
  • પંજાબના મહારાજા
  • લાહોરના મહારાજા
  • શેર-એ પંજાબ
  • સરકાર-એ વલાહ (રાજ્યના વડા).[૧]
  • સરકાર ખાલસાજી[૨]
    પૂર્વના નેપોલિયન[૨]
  • પાંચ નદીઓના પ્રભુ
  • સિંહસાહેબ[૩]
મહારાજા રણજીતસિંહની તસવીર
શાસન૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯
તખ્તનશીની૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો
અનુગામીમહારાજા ખડકસિંહ
જન્મਬੁਧ ਸਿੰਘ, بدھ سنگھ
બુદ્ધસિંહ
૧૩ નવેમ્બર ૧૭૮૦[૪]
ગુજ્રાનવાલા, સુકર્ચકીયા મિસ્લ
(હાલમાં પંજાબ (પાકિસ્તાન))
મૃત્યુ27 June 1839(1839-06-27) (ઉંમર 58)
લાહોર, પંજાબ, શીખ સામ્રાજ્ય
(હાલમાં પંજાબ (પાકિસ્તાન))
અંતિમ સંસ્કાર
રણજીતસિંહની સમાધિ, લાહોર, પંજાબ (પાકિસ્તાન)
વંશજખડકસિંહ
ઇશરસિંહ
શેરસિંહ
તારાસિંહ
કાશ્મીરાસિંહ
પેશૌરાસિંહ
મુલ્તાનાસિંહ
મહારાજા દુલીપસિંહ
પિતાસરદાર મહાનસિંહ
માતારાજ કૌર
ધર્મશીખ
રણજિતસિંહની સમાધી (લાહોર)

સંદર્ભો

🔥 Top keywords: