વિશ્વ આરોગ્ય સંસ્થા

વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જાહેર આરોગ્ય માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કામ કરે છે.[૧] તેનું મુખ્યમથક જીનિવા ખાતે આવેલું છે, તેમજ તે ૬ સ્થાનિક કાર્યાલયો સાથે વિશ્વમાં ૧૫૦ જેટલા કાર્યરત કાર્યાલયો ધરાવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
જીનિવા ખાતેનું મુખ્યમથક
ટૂંકું નામWHO
સ્થાપના૭ એપ્રિલ ૧૯૪૮
પ્રકારસંયુક્ત રાષ્ટ્રસંઘનો ભાગ
કાયદાકીય સ્થિતિસક્રિય
મુખ્યમથકોજીનિવા, સ્વિત્ઝરલૅન્ડ
Head
ટેડ્રોસ અંધાનોમ
ડિરેક્ટર-જનરલ
મુખ્ય સંસ્થા
યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ
બજેટ
$7.96 billion (૨૦૨૦–૨૦૨૧)
વેબસાઇટwww.who.int

સંદર્ભ

🔥 Top keywords: