સુરીનામ

દક્ષિણ અમેરિકાનો એક દેશ

સૂરીનામ કે ડચ ગિયાના એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. તેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજાસત્તાક એવું છે. પહેલાં તે નેધરલેન્ડસ્ ગિયાના કે ડચ ગિયાના નામે જણીતું હતું. તે ગિયાના અને ફ્રેન્ચ ગિયાના વચ્ચે આવેલું છે. પારામારિબો તેની રાજધાની છે. તેની વસતી લગભગ ૫ લાખ જેટલી છે. તે ઈ. સ. ૧૯૭૫માં નેધરલેન્ડથી સ્વતંત્ર થયું.

Republic of Suriname

Republiek Suriname  (Dutch)
Surinameનો ધ્વજ
ધ્વજ
Suriname નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Justitia – Pietas – Fides" (Script error: The function "name_from_code" does not exist.)
"Justice – Piety – Trust"
Gerechtigheid – Vroomheid – Vertrouwen  (Script error: The function "name_from_code" does not exist.)
રાષ્ટ્રગીત: God zij met ons Suriname  (Dutch)
(અંગ્રેજી: "God be with our Suriname")
 સુરીનામ નું સ્થાન  (dark green) in South America  (grey)
 સુરીનામ નું સ્થાન  (dark green)

in South America  (grey)

રાજધાની
and largest city
Paramaribo
5°50′N 55°10′W / 5.833°N 55.167°W / 5.833; -55.167
અધિકૃત ભાષાઓDutch
માન્ય પ્રાદેશિક ભાષાઓ
8 indigenous languages
  • Akurio
  • Arawak-Lokono
  • Carib-Kari'nja
  • Sikiana-Kashuyana
  • Tiro-Tiriyó
  • Waiwai
  • Warao
  • Wayana
Lingua francaSranan Tongo
Other languages
13 languages
  • Sarnami Hindustani
  • Ndyuka
  • Saramaccan
  • Matawai
  • Aluku
  • Paramaccan
  • Kwinti
  • Javanese
  • Chinese
  • English
  • Portuguese
  • French
  • Spanish
વંશીય જૂથો
  • 27.4% Indian
  • 21.7% Maroon-Bushinengue
  • 15.7% Creole
  • 13.7% Javanese
  • 13.4% Multiracial
  • 3.8% Indigenous
  • 1.5% Chinese
  • 0.3% White
  • 1.9% Others
ધર્મ
(2020)[૭]
  • 52.3% Christianity
  • 18.8% Hinduism
  • 14.3% Islam
  • 6.2% No religion
  • 5.6% Folk religions
  • 2.8% Others
લોકોની ઓળખSurinamese
સરકારUnitary assembly-independent republic
• President
Chan Santokhi
• Vice President
Ronnie Brunswijk
સંસદNational Assembly
Independence
• Constituent country within the Kingdom of the Netherlands
15 December 1954
• Independence from the Kingdom of the Netherlands
25 November 1975
વિસ્તાર
• કુલ
163,821 km2 (63,252 sq mi) (90th)
• જળ (%)
1.1
વસ્તી
• July 2016 અંદાજીત
558,368[૮] (171st)
• 2012 વસ્તી ગણતરી
541,638[૫]
• ગીચતા
2.9/km2 (7.5/sq mi) (231st)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$9.044 billion[૯]
• Per capita
$15,845[૯]
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$4.110 billion[૯]
• Per capita
$6,881[૯]
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.738[૧૦]
high · 97th
ચલણSurinamese dollar (SRD)
સમય વિસ્તારUTC-3 (SRT)
તારીખ બંધારણdd-mm-yyyy
મુખ્ય ઇલેક્ટ્રિસીટી220 V–50 Hz
127 V–60 Hz
વાહન દિશાleft
ટેલિફોન કોડ+597
ISO 3166 કોડSR
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).sr
સુરીનામ દેશનો રાષ્ટ્રધ્વજ
નકશામાં સુરીનામનું સ્થાન
સૂરીનામનો નકશો, વિવાદાસ્પદ ક્ષેત્ર સાથે

આ દેશની દક્ષિણે આવેલ ક્ષેત્રો માટે તેને ગિયાના અને ફ્રેન્ચ ગિયાના સાથે વિવાદ છે.

આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે બોક્સાઈટની ખાણો અને શુદ્ધીકરણ પર ટકેલું છે. આ ઉદ્યોગ તેના જી.ડી.પી.ના ૧૫% છે અને તેની નિકાસના ૭૦% જેટલો છે. અન્ય નિકાસ ખાંડ, ક્રૂડ તેલ અને સોનાની થાય છે. કુલ કામ કરનારી વસતીના ૨૫% ખેતીમાં છે. તેના મુખ્ય વ્યાપારી ભાગીદાર છે નેધરલેંડ્સ, યુ.એસ.એ. અને કેરેબિયન દેશો. આ દેશની શોધ ૧૬મી સદીમાં વલંદા, ફ્રેન્ચ, સ્પેનીશ અને અંગ્રેજ વહાણવટુઓએ કરી. તેની એક સદી પછી નદી કિનારે ફળદ્રુપ જમીન પર વલંદા અને અંગ્રેજ ખેતી વસાહતો સ્થપાઈ. અંગ્રેજોએ ન્યૂ એમ્સ્ટરડેમ(ન્યુ યોર્ક)ના સાટે તેની વસાહતો આપી હતી.


🔥 Top keywords: