હિસાર

હિસાર (audio speaker iconઉચ્ચારણ ) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે, હિસાર શહેરમાં હિસાર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૪ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.[૧] હિસાર ભારતનું સૌથી મોટું ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન શહેર છે.[૨] મોટી સ્ટીલ ઉદ્યોગની હાજરી કારણે, હિસાર "ધ સિટી ઓફ સ્ટીલ" તરીકે ઓળખાય છે.[૩]

હિસાર
ધ સિટી ઓફ સ્ટીલ
—  શહેર  —
હિસારનું
હરિયાણા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ29°09′N 75°43′E / 29.15°N 75.71°E / 29.15; 75.71
દેશ ભારત
રાજ્યહરિયાણા
જિલ્લોહિસાર
સાંસદકુલદીપ બિશ્નોઈ
લોકસભા મતવિસ્તારહિસાર
વિધાનસભા મતવિસ્તારહિસાર શહેર
શહેરી વિકાસ સત્તાતંત્રહરિયાણા શહેરી વિકાસ સત્તાતંત્ર (HUDA)
નગર નિગમહિસાર નગર નિગમ
વસ્તી

• ગીચતા

૩,૦૧,૨૪૯ (૨૦૧૧)

• 80/km2 (207/sq mi)

લિંગ પ્રમાણ૮૪૪ /
અધિકૃત ભાષા(ઓ)હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

3,787 square kilometres (1,462 sq mi)

• 215 metres (705 ft)

કોડ
  • • પીન કોડ• 125001
    • ફોન કોડ• +91 1662 xxx xxx
    • યુ.એન./લોકોડ• IN HSS
    વાહન• HR 20
વેબસાઇટwww.hisar.nic.in

ઇતિહાસ

ફિરોઝશાહ ટુઘ્લકનો કિલ્લો, હિસાર (૧૩૫૪)

ઈ.સ. ૧૩૫૪માં ફિરોઝશાહ તખલઘે હિસારની સ્થાપના કરી હતી. તે મૂળ હિસાર ફિરોઝા (અને હિસાર-એ-ફિરોઝા) અથવા બીજા શબ્દોમાં કહીએ તો ફોર્ટ ઓફ ફિરોઝ કહેવામાં આવતું હતું.[૧]

હવામાન

હવામાન માહિતી હિસાર
મહિનોજાનફેબમાર્ચએપ્રિલમેજૂનજુલાઇઓગસપ્ટેઓક્ટનવેડિસેવર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F)31
(88)
34
(93)
40
(104)
47
(117)
47
(117)
47
(117)
46
(115)
43
(109)
42
(108)
41
(106)
36
(97)
31
(88)
47
(117)
સરેરાશ મહત્તમ °C (°F)21
(70)
24
(75)
31
(88)
36
(97)
40
(104)
41
(106)
37
(99)
35
(95)
36
(97)
35
(95)
28
(82)
23
(73)
32
(90)
સરેરાશ ન્યૂનતમ °C (°F)5
(41)
8
(46)
13
(55)
19
(66)
24
(75)
27
(81)
27
(81)
26
(79)
23
(73)
17
(63)
10
(50)
6
(43)
17
(63)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F)−3
(27)
−2
(28)
4
(39)
8
(46)
16
(61)
15
(59)
20
(68)
21
(70)
15
(59)
−1
(30)
2
(36)
−1
(30)
−3
(27)
સરેરાશ precipitation મીમી (ઈંચ)10
(0.4)
10
(0.4)
10
(0.4)
0
(0)
10
(0.4)
30
(1.2)
100
(3.9)
120
(4.7)
70
(2.8)
10
(0.4)
0
(0)
0
(0)
370
(14.6)
સરેરાશ વરસાદી દિવસો11101267410125
Average relative humidity (%)71645739354468767562617060
સ્ત્રોત: Weatherbase[૪]

સંદર્ભો

બાહ્ય કડીઓ