વિશ્વ બેંક

વર્લ્ડ બેંકની સ્થાપના 'બ્રિટન વુડ્સ' સંમેલન દરમ્યાન થઇ હતી. તે ઇ.સ ૧૯૪૬માં સક્રિય બની તથા ઇ.સ ૧૯૪૭થી યુ.એન.ના અંગ તરીકે કાર્યરત થઇ. વર્લ્ડ બેન્કનો ઉદ્દેશ એ હતો કે બીજા વિશ્વ યુદ્ધના કારણે આર્થિક રીતે જર્જરીત થઇ ગયેલા દેશોના અર્થ તંત્રને પુન:જીવીત અને વિકસિત કરવાં.

વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંકનું ચિહ્ન
સ્થાપનાજુલાઇ, ૧૯૪૫
પ્રકારઆંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા
કાયદાકીય સ્થિતિસંધિ
મુખ્યમથકોવોશિંગ્ટન ડી.સી., યુએસએ
Membership
૧૮૯ દેશો (IBRD)[૧]
૧૭૩ દેશો (IDA)[૧]
મુખ્ય વ્યક્તિઓ
  • જિમ યોંગ કિમ (પ્રમુખ)
  • ક્રિસ્ટાલિના જર્યોર્જીવા (CEO)
  • શાંતા દેવરાજન (મુખ્ય અર્થશાસ્ત્રી) (કાર્યકારી)[૨]
મુખ્ય સંસ્થા
વર્લ્ડ બેંક ગ્રૂપ
વેબસાઇટworldbank.org

સંદર્ભ

🔥 Top keywords: