લોક સભા

ભારતની સંસદનું નીચલું ગૃહ

લોકસભાભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

લોક સભા
17મી લોક સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
નીચલું ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
સ્પિકર
ઓમ બિરલા, ભાજપ
જૂન ૨૦૧૯[૨] થી
ડેપ્યુટી સ્પિકર
ખાલી
સેક્રેટરી જનરલ
ઉત્પલ કુમાર સિંગ
૩૦ નવેમ્બર ૨૦૨૦ થી
ગૃહના નેતા
નરેન્દ્ર મોદી, ભાજપ
૨૬ મે ૨૦૧૪[૩] થી
વિપક્ષના નેતા
ખાલી (કોઇપણ વિપક્ષના પક્ષને ૧૦% કરતા વધુ બેઠકો મળી નથી[૧])
સંરચના
બેઠકો૫૪૩ (૫૪૩ ચૂંટણી વડે [૪]
લોક સભા
રાજકીય સમૂહ
સરકાર (૩૩૦)

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૩૩૦)

  •   ભાજપ (૩૦૨)
  •   શિવ સેના (૧૩)
  •   રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (૫)
  •   અપના દલ (સોનેલાલ) (૨)
  •   ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (૧)
  •   ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (૧)
  •   મિઝો નેશનલ ફ્રંટ (૧)
  •   નેશનાલિસ્ટ ડેમોક્ટેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (૧)
  •   નાગા પીપલ્સ ફ્રંટ (૧)
  •   નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
  •   સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (૧)
  •   અપક્ષ (૧)

વિપક્ષ (૨૧૨)

યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (૧૧૦)

  •   કોંગ્રેસ (૫૨)
  •   દ્રવિડ મુનેત્ર કઝગમ (૨૩)
  •   જનતા દળ યુનાઇટેડ (૧૬)
  •   શિવ સેના (ઉદ્ધવ) (૬)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
  •   ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૩)
  •   જમ્મુ & કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (૩)
  •   જનતા દળ સેક્યુલર (૧)
  •   ઝારખંડ મુક્તિ મોર્ચા (૧)
  •   રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (૧)
  •   વિધુથ્થલાઇ ચિર્તુથૈયાલ કાત્ચી (૧)
  •   અપક્ષ (૧)

અન્ય (૯૭)

  •   ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ (૨૨)
  •   YSR કોંગ્રેસ પાર્ટી (૨૨)
  •   બીજુ જનતા દળ (૧૨)
  •   બહુજન સમાજ પાર્ટી (૧૦)
  •   તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૯)
  •   સમાજવાદી પાર્ટી (૫)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૩)
  •   તેલુગુ દેશમ્ પાર્ટી (૩)
  •   શિરોમણી અકાલી દલ (૨)
  •   ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદુલ મુસ્લિમિન (૨)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
  •   આમ આદમી પાર્ટી (૧)
  •   ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (૧)
  •   કેરાલા કોંગ્રેસ (૧)
  •   રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (૧)
  •   અપક્ષ (૨)
  •   ખાલી (૧)
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
૧૧ એપ્રિલ - ૧૯ મે ૨૦૧૯
હવે પછીની ચૂંટણી
મે ૨૦૨૪
સૂત્ર
धर्मचक्रपरिवर्तनाय[૫][૬]
બેઠક સ્થળ
સંસદ ભવન
લોક સભા ચેમ્બર્સ, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
loksabha.gov.in

લાયકાત

  • લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
  • તે ભારતીય નાગરિક હોવો જોઇએ.
  • તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઇએ.
  • તેના પર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઇએ.
  • તે કેન્દ્ર કે રાજ્યસરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ.

રાજ્યવાર બેઠકોની સંખ્યા

વિભાગપ્રકારબેઠકો[૭]
અંદામાન અને નિકોબારકેન્દ્રશાસિત પ્રદેશ
આંધ્ર પ્રદેશરાજ્ય૨૫
અરુણાચલ પ્રદેશરાજ્ય
આસામરાજ્ય૧૪
બિહારરાજ્ય૪૦
ચંડીગઢકેન્દ્ર શાસિત પ્રદેશ
છત્તીસગઢરાજ્ય૧૧
દાદરા અને નગરહવેલીકેન્દ્રશાસિત પ્રદેશ
દમણ અને દીવકેન્દ્રશાસિત પ્રદેશ
દિલ્હીકેન્દ્રશાસિત પ્રદેશ
ગોઆરાજ્ય
ગુજરાતરાજ્ય૨૬
હરિયાણારાજ્ય૧૦
હિમાચલ પ્રદેશરાજ્ય
જમ્મુ અને કાશ્મીરકેન્દ્રશાસિત પ્રદેશ
ઝારખંડરાજ્ય૧૪
કર્ણાટકરાજ્ય૨૮
કેરળરાજ્ય૨૦
લક્ષદ્વીપકેન્દ્રશાસિત પ્રદેશ
લડાખકેન્દ્રશાસિત પ્રદેશ
મધ્ય પ્રદેશરાજ્ય૨૯
મહારાષ્ટ્રરાજ્ય૪૮
મણિપુરરાજ્ય
મેઘાલયરાજ્ય
મિઝોરમરાજ્ય
નાગાલેંડરાજ્ય
ઑડિશારાજ્ય૨૧
પૉંડિચેરીકેન્દ્રશાસિત પ્રદેશ
પંજાબરાજ્ય૧૩
રાજસ્થાનરાજ્ય૨૫
સિક્કિમરાજ્ય
તમિલ નાડુરાજ્ય૩૯
તેલંગાણારાજ્ય૧૭
ત્રિપુરારાજ્ય
ઉત્તરાખંડરાજ્ય
ઉત્તર પ્રદેશરાજ્ય૮૦
પશ્ચિમ બંગાળરાજ્ય૪૨

આ પણ જુઓ

સંદર્ભ

🔥 Top keywords: