કરીમનગર

કરીમનગર ભારત દેશમાં આવેલા તેલંગાણા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

તેલંગાણાના જિલ્લાઓ

કરીમનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.

વિસ્તાર અને વસ્તી

કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)

વિસ્તાર (ચો.કિ.મી.)[૧]વસ્તી (૨૦૦૧ મુજબ)તાલુકાઓગામડાઓ (કુલ)નગર પાલિકાઓસાક્ષરતા દર
૧૧,૮૨૩૩૪,૯૧,૮૨૨
(પુ. ૧૭,૪૭,૯૬૮)
(સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪)
૫૭૨૨૦૧૪૭.૫૭ %

બાહ્ય કડીઓ

સંદર્ભો