ક્લોરિન

પરમાણુ ક્રમાંક ૧૭ ધરાવતું એક તત્વ

ક્લોરિન (જે ગુજરાતીમાં નીરજી તરીકે ઓળખાય છે) ૧૭ પરમાણુ ક્રમાંક ધરાવતુ તેમજ ૩૫.૪૫ પરમાણુભાર ધરાવતુ તત્વ છે. તે ઝેરી અને હવા કરતા ભારે વાયુ છે. તે આવર્ત કોષ્ટકના 'હેલોજન' કહેવાતા સમૂહનું તત્વ છે. ક્લોરિન દેખાવમા આછો પીળો વાયુ છે. તેનો ઉપયોગ મોટેભાગે ઉદ્યોગોમાં થાય છે.

બાહ્ય કડીઓ



🔥 Top keywords: