ભારતીય ઉપખંડ

ભારતીય ઉપમહાદ્વીપ દક્ષિણ એશિયામાં હિમાલયની દક્ષિણે આવેલો છે

એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ હિમાલયથી હિંદ મહાસાગર વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભૂતાન, માલદીવ્સ, શ્રીલંકા અને પ્રાંસગીક અફઘાનિસ્તાન, મ્યાનમાર, તિબેટનો સમાવેશ થાય છે.[૨][૩]

ભારતીય ઉપખંડ
વિસ્તાર૪.૪ મિલિયન વર્ગ કિમી
વસ્તી૧.૭ અબજ (૨૦૧૫)[૧]
વસ્તી ગીચતા૩૮૯/વર્ગ કિમી
ઓળખઉપખંડીય
ઇન્ડીયન
ભારતીય
હિન્દુસ્તાની
દેશોબાંગ્લાદેશ
ભૂતાન
ભારત
માલદીવ્સ
નેપાલ
પાકિસ્તાન
શ્રીલંકા
અર્ધ-સ્વતંત્ર દેશોતિબેટ, અક્સાઈ ચીન

સંદર્ભો

🔥 Top keywords: