લખાણ પર જાઓ

મગોદ ધોધ, કર્ણાટક

વિકિપીડિયામાંથી
મગોદના ધોધ

મગોદ ધોધ બે ધોધનું એક જૂથ છે, જે દક્ષિણ ભારતમાં કર્ણાટક  રાજ્યમાં બેડતી નદી પર આવેલ છે અને ૨૦૦ મીટર જેટલી ઊંચાઇ પરથી બે પગથિયાં બનાવી પડે છે.

આ ધોધ ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ યેલ્લાપુર શહેરથી લગભગ ૧૭ કિ. મી. જેટલા અંતરે આવેલ છે અને અહીં જવા-આવવા માટે વાહનવ્યવહાર સરળતાથી સુલભ છે.

સંદર્ભ

  • "Magod Falls of Uttara Kannada". www.karnatakaholidays.com. મૂળ માંથી 2017-07-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૭.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી