ઉરુગ્વે

ઉરુગ્વે દક્ષિણ અમેરીકામાં આવેલો એક દેશ છે. ઉરુગ્વેમાં સ્પેનીશ ભાષામાં વહેવાર ચાલે છે. દેશની રાજધાની તેમ જ સૌથી મોટું શહેર મોન્ટેવિડિઓ છે. ઉરુગ્વેની સરહદ પર બે મોટા દેશો બ્રાઝિલ તેમ જ આર્જેન્ટીના આવેલા છે. આમ તો ઉરુગ્વે દક્ષિણ અમેરીકાનો બીજા ક્રમે આવતો સૌથી નાનો દેશ છે. માત્ર એક દેશ સુરીનામનું ક્ષેત્રફળ ઉરુગ્વે કરતાં ઓછું છે, તે દક્ષિણ અમેરીકાનો સૌથી નાનો દેશ છે. અહીંનું ભૂપૃષ્ઠ મોટેભાગે સમતળ છે, જ્યાં ખાસ કરીને ખેતરો આવેલાં છે.

Oriental Republic of Uruguay

República Oriental del Uruguay  (Spanish)
Uruguayનો ધ્વજ
ધ્વજ
Uruguay નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Libertad o Muerte" (Script error: The function "name_from_code" does not exist.)
("Freedom or Death")
રાષ્ટ્રગીત: "Himno Nacional de Uruguay"
("National Anthem of Uruguay")
 ઉરુગ્વે નું સ્થાન  (dark green) in South America  (grey)
 ઉરુગ્વે નું સ્થાન  (dark green)

in South America  (grey)

રાજધાનીMontevideo
34°53′S 56°10′W / 34.883°S 56.167°W / -34.883; -56.167
સૌથી મોટું શહેરcapital
Official languageNone (Spanish has de facto status)
Regional languageUruguayan Portuguese
વંશીય જૂથો
(2011[૧])
  • 87.7% White
  • 4.6% Black
  • 2.4% Indigenous
  • 0.2% Asian
  • 5.1% Other / Unspecified
ધર્મ
(2020)[૨]
  • 57.0% Christianity
  • 41.5% No religion
  • 1.5% Other
લોકોની ઓળખUruguayan
સરકારUnitary presidential constitutional republic
• President
Luis Lacalle Pou
• Vice President
Beatriz Argimón
સંસદGeneral Assembly
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
Chamber of Representatives
Independence 
from the Empire of Brazil
• Declared
25 August 1825
• Recognized
27 August 1828
• First Constitution
18 July 1830
• Admitted to the UN
18 December 1945
વિસ્તાર
• કુલ
176,215 km2 (68,037 sq mi) (89th)
• જળ (%)
1.5
વસ્તી
• 2019 અંદાજીત
3,518,552[૩] (132nd)
• 2011 વસ્તી ગણતરી
3,390,077[૪]
• ગીચતા
19.8/km2 (51.3/sq mi) (99th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
$86.562 billion[૫] (92nd)
• Per capita
$24,516[૫] (59th)
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
$62.917 billion[૫] (80th)
• Per capita
$17,819[૫] (49th)
જીની (2019)negative increase 39.7[૬]
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.817[૭]
very high · 55th
ચલણUruguayan peso (UYU)
સમય વિસ્તારUTC−3 (UYT)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાright
ટેલિફોન કોડ+598
ISO 3166 કોડUY
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).uy
ઉરુગ્વે (દક્ષિણ અમેરીકા)
ઉરુગ્વે (દક્ષિણ અમેરીકા)

બાહ્ય કડીઓ

🔥 Top keywords: