ખિલજી વંશ

ખલજી વંશ અથવા ખિલજી વંશ[lower-alpha ૧] ઇ.સ. ૧૨૯૦ થી ઇ.સ. ૧૩૨૦ સુધી ભારતીય ઉપખંડના મોટા વિસ્તારોમાં શાસન કરનાર મુસ્લિમ વંશ હતો.[૨][૩][૪] તેની સ્થાપના જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજીએ કરી હતી અને તે દિલ્હી સલ્તનત વડ ભારતમાં શાસન કરનાર બીજો વંશ બન્યો હતો. આ વંશ તેના અવિશ્વાસ, ક્રુરતા તેમજ દક્ષિણમાં હિંદુઓ પરના આક્રમણો વડે[૨] અને મોંગોલોના આક્રમણોને રોકી રાખવા માટે જાણીતો બન્યો હતો.[૫][૬]

ખિલજી સલ્તનત
૧૨૯૦–૧૩૨૦
Location of ખિલજી વંશ
ખિલજી ‍વંશ (ઘાટો લીલો‌) અને તેના ખંડણી રાજાઓ (આછો લીલો)નો વિસ્તાર
રાજધાનીદિલ્હી
ભાષાઓફારસી (અધિકૃત)[૧]
ધર્મસુન્ની ઇસ્લામ
સત્તાસલ્તનત
સુલ્તાન
 • ૧૨૯૦-૧૨૯૬જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજી
 • ૧૨૯૬–૧૩૧૬અલાઉદ્દીન ખિલજી
 • ૧૩૧૬શિહાબ અદ-દિન ઉમર
 • ૧૩૧૬–૧૩૨૦કુતુબ ઉદ દીન મુબારક શાહ
ઇતિહાસ
 • સ્થાપના૧૨૯૦
 • અંત૧૩૨૦
પહેલાનું શાસન
પછીની સત્તા
ગુલામ વંશ
વાઘેલા વંશ
તખલઘ વંશ
સાંપ્રત ભાગ ભારત
 પાકિસ્તાન

નોંધ

સંદર્ભ