ડોડા જિલ્લો

ડોડા જિલ્લો ભારત દેશના જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો છે. ડોડા જિલ્લાનું મુખ્યાલય ડોડામાં છે.

ડોડા જિલ્લો
જમ્મુ અને કાશ્મીરનો જિલ્લો
ડોડા શહેર
ડોડા શહેર
જમ્મુ અને કાશ્મીરમાં ડોડા જિલ્લાનું સ્થાન
જમ્મુ અને કાશ્મીરમાં ડોડા જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (ડોડા): 33°08′45″N 75°32′52″E / 33.145733°N 75.547817°E / 33.145733; 75.547817
Country ભારત
કેન્દ્રશાસિત પ્રદેશજમ્મુ અને કાશ્મીર
ડિવિઝનજમ્મુ
વિસ્તારચેનાબ ખીણ
મુખ્યમથકડોડા
તાલુકાઓ
  1. થાથરી
  2. ભદેરવાહ
  3. ડોડા
  4. મરમત
  5. ભાગવા
  6. મહાલ્લા
  7. ભાલ્લા
  8. કહારા
  9. અસ્સાર
  10. ભેલ્લા
  11. ભાર્થ બાગ્લા
  12. ચિરાલ્લા
  13. ચીલી પિંગલ
  14. ગંદોહ
  15. ગુન્ડના
  16. ફાગ્સૂ
  17. કાસ્તિગહ
  18. ચારોટે
વિસ્તાર
 • કુલ૮,૯૧૨ km2 (૩૪૪૧ sq mi)
 • શહેેરી
૧૯.૭૫ km2 (૭.૬૩ sq mi)
 • ગ્રામ્ય
૮,૮૯૨.૨૫ km2 (૩૪૩૩.૩૨ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૪,૦૯,૯૩૬
 • ગીચતા૪૬/km2 (૧૨૦/sq mi)
 • શહેરી વિસ્તાર
૩૨,૬૮૯
 • ગ્રામ્ય વિસ્તાર
૩,૭૭,૨૪૭
વસ્તી
 • સાક્ષરતા64.68%
 • લિંગ પ્રમાણ919
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીJK-06
મુખ્ય ધોરીમાર્ગોNH 244
વેબસાઇટdoda.nic.in

ભૂગોળ

આ જિલ્લાનું નામ ડોડા નદી પરથી રાખવામાં આવ્યું છે.

ડોડા જિલ્લો

સંદર્ભ