બિકાનેર

ભારત દેશના રાજસ્થાન રાજ્યનું એક શહેર

બિકાનેર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉત્તર પશ્ચિમમાં આવેલું શહેર છે. તે રાજ્યની રાજધાની જયપુરથી 330 kilometres (205 mi) દૂર ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે. બિકાનેર શહેર બિકાનેર જિલ્લાનું મુખ્યાલય છે.

બિકાનેર

बीकानेर
શહેર
ઉપરથી: લક્ષ્મી નિવાસ પેલેસ, જુનાગઢ કિલ્લો, દેવીકુંડ સાગર અને ભાંડસર જૈન મંદિર
અન્ય નામો: 
बिकाणो
બિકાનેર is located in રાજસ્થાન
બિકાનેર
બિકાનેર
રાજસ્થાન, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 28°01′00″N 73°18′43″E / 28.01667°N 73.31194°E / 28.01667; 73.31194
દેશભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોબિકાનેર
સ્થાપકરાવ બિકા જી
સરકાર
 • માળખુંમ્યુનિસિપલ કોર્પોરેશન
વિસ્તાર
 • કુલ૨૮,૪૬૬ km2 (૧૦૯૯૧ sq mi)
ઊંચાઇ
૨૪૨ m (૭૯૪ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬,૪૪,૪૦૬
 • ગીચતા૩,૮૮૭.૯/km2 (૧૦૦૭૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતહિન્દી, અંગ્રેજી
 • સ્થાનિકમારવાડી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
3340XX
ટેલિફોન કોડ+91 151
વાહન નોંધણીRJ-07
વેબસાઇટwww.bikaner.rajasthan.gov.in

પૂર્વે બિકાનેર રજવાડાંની રાજધાની રહેલા બિકાનેર શહેરની સ્થાપના ૧૪૮૬માં રાવ બિકા જીએ કરી હતી.[૧][૨][૩] અને નાના સ્થાનિક વિસ્તારમાંથી બિકાનેર રાજસ્થાનનું પાંચમાં ક્રમાંકનું મોટું શહેર બન્યું છે. ૧૯૨૮માં ગંગા નહેર અને ૧૯૮૭માં પૂર્ણ થયેલ ઇન્દિરા ગાંધી નહેરને કારણે શહેરનો વિકાસ ઝડપી બન્યો હતો.

છબીઓ

સંદર્ભ