જસ્ટિન બીબર

જસ્ટિન ડ્રિયુ બીબર (અંગ્રેજી: Justin Drew Bieber, જન્મ: ૧ માર્ચ ૧૯૯૪) એક કેનેડિયન પોપ‌ ગાયક, ગીતકાર અને અભિનેતા છે.[૪]

જસ્ટિન બીબર
૨૦૧૫માં જસ્ટિન
પાર્શ્વ માહિતી
જન્મ નામજસ્ટિન ડ્રિયુ બીબર
જન્મ (1994-03-01) March 1, 1994 (ઉંમર 30)[૧][૨]
લંડન, ઓન્ટારિયો, કેનેડા
શૈલીપોપ
વ્યવસાયોગાયક
વાદ્યોઅવાજ, ગિટાર, પિયાનો[૩]
સક્રિય વર્ષો૨૦૦૭-સક્રિય
રેકોર્ડ લેબલ
  • આઇસલેન્ડ રેકોર્ડ્સ
  • ટીન આઇસલેન્ડ રેકોર્ડ્સ
  • સ્કુલ બોય રેકોર્ડ્સ
  • ડેફ જામ રેકોર્ડિંગ્સ
વેબસાઇટjustinbiebermusic.com

પ્રારંભિક જીવન

જસ્ટિનનો જન્મ ૧‌ માર્ચ ૧૯૯૪ ના રોજ કેનેડાના ઓન્ટારિયો રાજ્યના લંડન શહેરની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં થયો, અને ઉછેર‌ સ્ટ્રેટફોર્ડ શહેરમાં થયો.[૫]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: