સોજિત્રા

ભારતનું ગામ

સોજિત્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાનું મુખ્ય મથક છે.

સોજિત્રા
—  શહેર  —
સોજિત્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°19′48″N 72°25′52″E / 22.330000°N 72.431100°E / 22.330000; 72.431100
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
વસ્તી૧૬,૭૧૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ૮૮૫ /
સાક્ષરતા૮૭.૧% 
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ

ટોલેમીએ તેનો સેઝન્ટિયન તરીકે ઉલ્લેખ કરેલો છે.[૨]

સંદર્ભો