ભાવનગર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
મુખ્ય મથક | ભાવનગર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૭૮૭૩૧૯ |
• લિંગ પ્રમાણ | ૯૨૦ |
• સાક્ષરતા | ૭૨.૯% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભાવનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક તાલુકો છે.[૨]
ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ ભાલ વિસ્તારમાં પડે છે.
ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા રૂવા ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં ચિત્રા, વરતેજ, અને વિઠ્ઠલવાડી નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.
ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.
ભાવનગર તાલુકામાં ૫૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૩]
| ||||||||||||||||
મુખ્ય મથક: ભાવનગર | |||||||
ઇતિહાસ | |||||||
ભૂગોળ |
| ||||||
સંસ્કૃતિ | |||||||
તાલુકાઓ (મુખ્ય મથક) | |||||||
પરિવહન |
| ||||||
મતવિસ્તારો |
| ||||||