પશ્તૂન લોકો

પશ્તૂન (ઉચ્ચાર: /ˈpʌʃˌtʊn/ કે /ˈpæʃˌtn/, પશ્તો: پښتانه પખ્તૂના; એકવચન નરજાતિ: پښتون પખ્તૂન, નારીજાતિ: پښتنه પખ્તના; પખ્તૂન પણ), ઐતિહાસિક રીતે અફઘાન (ફારસી: افغان‎, Afğān),[૧૧][૧૨] અને પઠાણ (હિંદુસ્તાની: پٹھان, पठान, Paṭhān),[૧૩][૧૪] એ એક ઈરાની વંશીય જૂથ છે જે મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય એશીયામાં આવેલું પશ્તૂનિસ્તાન ક્ષેત્રમાં વસે છે, આ ક્ષેત્ર મોજૂદા દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ભાગમાં આવેલો ખૈબર પખ્તૂનખ્વા સૂબો વચ્ચે ફેલાય છે.[૧૫]

પશ્તૂન
پښتانه
Pax̌tānə
કુલ વસ્તી
(અંદાજે 49 મિલીયન (2009))
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 પાકિસ્તાન30,699,037 (2008)
 અફઘાનિસ્તાન13,750,117 (2008)[૧]
ઢાંચો:Country data UAE338,315 (2009)[૨]
 યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા138,554 (2010)[૩]
 Iran110,000 (1993)[૪]
 યુનાઇટેડ કિંગડમ100,000 (2009)[૫]
 જર્મની37,800 (2012)[૬]
 Canada26,000 (2006)[૭]
 ભારત13,000 (2009)[૮]
 Russia9,800 (2002)[૯]
 ઑસ્ટ્રેલિયા8,154 (2006)[૧૦]
 મલેશિયા5,500 (2008)
 Tajikistan4,000 (1970)[૪]
ભાષાઓ
પશ્તો
ઉર્દૂ, દરી અને અંગ્રેજી પણ
ધર્મ
ઇસ્લામ (સુન્ની)
નાની શીયા વસ્તી પણ

તેઓ પશ્તો ભાષા બોલે છે અને "પશ્તૂનવલી"ની ખાસ માર્ગદર્શક વ્યક્તિગત અને કોમી ફિલસૂફી મુજબ પોતાના જીવન વિતાવે છે. પશ્તૂન લોકોનું મૂળ અજાણ્યું છે, પણ કેટલુંક ઇતિહાસકારો માને છે કે પશ્તૂન લોકોના પ્રારંભિક પૂર્વજો પહેલી કે બીજી સહસ્ત્રાબ્દીના પ્રાચીન પખથા લોકો (પેક્ટેયન) હોઈ શકે છે.

સંદર્ભો

🔥 Top keywords: