લખાણ પર જાઓ

અરબી ભાષા

વિકિપીડિયામાંથી
અરબી
अरबी (عربية)
العَرَبِيَّة
अल-अरबीयाह्
अल-अरबीयाह् अरबी में लिखा आलेख)
મૂળ ભાષાઅરબ સંઘના દેશો, પડોશી દેશો અને એશિયા, આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં
વિસ્તારઇજિપ્ત, અલ્જીરીયા, બહેરીન, જિબૂતિ (Djibouti), ઈરાક, ઈરાન, ઈઝરાયલ, યેમેન, જૉર્ડન, કતાર, કુવૈત, લેબેનાન, લિબિયા, માલી, મોરોક્કો, માઉરીશિયાનીયા, નાઇજીરીયા, ઓમાન, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન, સિરિયા, ટાન્ઝાનિયા, ચૅડ, ટ્યુનિશિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો
સ્થાનિક વક્તાઓ
૩૦-૪૨ કરોડ (૨૦૧૭)[૧]
ભાષા કુળ
આફ્રો-એશિયાઈ
  • સેમિટિક ભાષા પરિવાર
    • પશ્ચિમ સેમિટિક ભાષા પરિવાર
      • અરબી
        अरबी (عربية)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1ar
ISO 639-2ara
ISO 639-3ara
અરબી ભાષા સંબંધિત પ્રદેશ

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે. આ ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

દેશ

અરબી ભાષા ઘણા દેશોની રાષ્ટ્ર ભાષા છે, જેવા કે સાઉદી અરેબિયા, લેબેનાન, સિરિયા, યમન, ઇજીપ્ત, જૉર્ડન, ઈરાક, અલ્જીરીયા, લિબિયા, સુદાન, કતાર, ટ્યુનિશિયા, મોરોક્કો, માલી વગેરે.

લિપિ

અરબી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે. આ જમણી બાજુ થી ડાબી તરફ લખવામાં આવે છે. તેના ઘણા અવાજો ઉર્દુ ભાષા કરતાં અલગ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી