કોરોનાવાયરસ

વાયરસ સમૂહ

કોરોનાવાયરસવિષાણુઓનું એક જૂથ છે જે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં રોગો ઉત્પન્ન કરે છે.[૫] મનુષ્યમાં કોરોનાવાયરસને કારણે શ્વસન માર્ગમાં ચેપ લાગે છે જે ઘણી વાર હળવો હોઈ શકે છે. અમુક કિસ્સાઓમાં તે સામાન્ય શરદી જેવો લાગે છે. અન્ય સંભવિત કારણોની સાથે (મુખ્યત્વે રાયનોવાયરસ) અમુક વાર આ ચેપ ઘાતક હોઈ શકે છે, જેમ કે સાર્સ, મર્સ અને કોવિડ-૧૯. મનુષ્ય સિવાય અન્ય જાતિઓમાં આ વાયરસના ચેપના લક્ષણો અલગઅલગ હોય છે, દા.ત. મરઘીમાં એના કારણે ઉપલા શ્વસન માર્ગનો રોગ થાય છે, જ્યારે ગાય અને ભુંડમાં જાનવરને ઝાડા થાય છે . માણસમાં કોરોનાવાયરસનો ચેપ ફેલાતો અટકાવવા અથવા તેની સારવાર માટે હજી કોઈ રસી કે એન્ટિવાયરલ દવાઓ બની નથી.[૬]

ઓર્થોકોરોનાવાઇરિની
પક્ષીઓમાં ચેપ ફેલાવતા બ્રોન્કાઇટિસ વાયરસની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છબી
કોરોનાવાયરસની રચના, ઇલકેટ્રોન માઇક્રોસ્કોપમાં.
વાયરસ વર્ગીકરણ e
Unrecognized taxon (fix):ઓર્થોકોરોનાવાઇરિની
Genera[૧]
  • Alphacoronavirus
  • Betacoronavirus
  • Gammacoronavirus
  • Deltacoronavirus
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૨][૩][૪]
  • કોરોનાવાઇરિની
Cross-sectional[હંમેશ માટે મૃત કડી] model of a coronavirus
કોરોનાવાયરસનો ઉભો છેદ દર્શાવતું રેખાંકન.

આ પણ જુઓ

સંદર્ભો

🔥 Top keywords: